ફતેપુરા: પી.એમ. શ્રી મોડલ સ્કૂલ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી
દાહોદના ફતેપુરામાં 77મા વન મહોત્સવ અને 'એક પેડ મા કે નામ અભિયાન 3.0' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કાજુના છોડનું વિતરણ કરી પર્યાવરણ જતન અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપવામાં આવ્યો.