બોટાદ: બોટાદમાં માર્ગ સલામતી માટે ARTO દ્વારા વિવિધ રસ્તાઓની સ્થળ પર સમીક્ષા
Botad, Botad | Sep 30, 2026 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બોટાદમાં માર્ગ સલામતી વધુ સુદૃઢ બનાવવા ARTO બોટાદ દ્વારા શહેરના વિવિધ માર્ગોની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યવાહી તા. 25/09/2026 ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી.