Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ઉધના: ​સુરત: ચાલવા બાબતે થયેલી સામાન્ય ‘ટક્કર’ લોહિયાળ બની, ઉધનામાં 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યા

Udhna, Surat | Feb 27, 2026
સુરતના ઉધના વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. બીઆરસી પાસે આવેલા પ્રભુનગરમાં માત્ર ચાલવા બાબતે લાગેલી ‘ટક્કર’ની અદાવતમાં પાડોશીએ જ યુવકની હત્યા કરી નાખી હતી. જોકે, ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.૨૬ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યાના સુમારે ૨૫ વર્ષીય દિનેશકુમાર નવરતન પ્રજાપતિ પોતાના કામ અર્થે ઘરની બહાર નીકળ્યો હતો.

MORE NEWS

300થી વધુ કામદારોએ કલેક્ટર કચેરીએ મોરચો માંડી 20 માંગણીઓ સાથે આવેદન આપ્યું

સુરતમાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 300થી વધુ કામદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો. અને વિવિધ 20 પડતર માંગણીઓને લઈને કામદારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું..
.
.
.
.
.
.
.
.

#majdoor #kamdar #suratcollector #aavedan #surat #ssknews

300થી વધુ કામદારોએ કલેક્ટર કચેરીએ મોરચો માંડી 20 માંગણીઓ સાથે આવેદન આપ્યું સુરતમાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 300થી વધુ કામદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો. અને વિવિધ 20 પડતર માંગણીઓને લઈને કામદારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું.. . . . . . . . . #majdoor #kamdar #suratcollector #aavedan #surat #ssknews

Udhna, Surat | Aug 17, 2026

લિંબાયત પોલીસે સજા પામેલા આરોપીને કડોદરાથી ઝડપી પાડી લાજપોર જેલ હવાલે કર્યો

સુરતની લિંબાયત પોલીસે કોર્ટ દ્વારા સજા પામેલા આરોપીને કડોદરા ખાતેથી ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને હવાલે કર્યો હતો..
.
.
.
.
.
.
.
.

#limbayat #court #saza #kadodara #Lajporjail #police #criminal #surat #ssknews

લિંબાયત પોલીસે સજા પામેલા આરોપીને કડોદરાથી ઝડપી પાડી લાજપોર જેલ હવાલે કર્યો સુરતની લિંબાયત પોલીસે કોર્ટ દ્વારા સજા પામેલા આરોપીને કડોદરા ખાતેથી ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને હવાલે કર્યો હતો.. . . . . . . . . #limbayat #court #saza #kadodara #Lajporjail #police #criminal #surat #ssknews

Udhna, Surat | Aug 17, 2026

સીઆર પાટીલે સુરતમાં પ્રેસ કરી ચોમાસુ સત્ર, એરપોર્ટ સહિતના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

સુરતના પારલે પોઈન્ટ સ્થિત હોટેલ મેરિયટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. ચોમાસા સત્રની કામગીરી, વિપક્ષના હોબાળા, વંદે માતરમ્, મહિલા અનામત અને સુરત એરપોર્ટ સહિતના મુદ્દે સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં..
.
.
.
.
.
.
.
.

#crpatil #pressconference #congress #parletpoint #hotelmarriot #surat #ssknews

સીઆર પાટીલે સુરતમાં પ્રેસ કરી ચોમાસુ સત્ર, એરપોર્ટ સહિતના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા સુરતના પારલે પોઈન્ટ સ્થિત હોટેલ મેરિયટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. ચોમાસા સત્રની કામગીરી, વિપક્ષના હોબાળા, વંદે માતરમ્, મહિલા અનામત અને સુરત એરપોર્ટ સહિતના મુદ્દે સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.. . . . . . . . . #crpatil #pressconference #congress #parletpoint #hotelmarriot #surat #ssknews

Udhna, Surat | Aug 17, 2026