Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભાવનગર શહેર: ચાવડીગેટ વિસ્તારમાં મોડીરાત્રે મકાન ધરાશયી થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો

Bhavnagar City, Bhavnagar | Aug 16, 2026
ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં મકાન પડવાની ઘટના બની હતી. ચાવડી ગેટ વિસ્તારમાં આવેલું એક જુનવાણી મકાન નો ભાગ અચાનક ધરાસાઈ થયો હતો. મકાનનો ભાગ ધડાકાભેર નીચે પડતા આજુબાજુના રહીશોમાં ભય ફેલાયો હતો. જેને લઇને રહીશો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ આવી હતી.

MORE NEWS

No related stories for this location.