ધોલેરા: પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મનો આરોપ, અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઇલ કર્યાનો ખુલાસો
પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મનો આરોપ, અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઇલ કર્યાનો ખુલાસો અમદાવાદમાં અક્ષર રિવરક્રૂઝના તત્કાલિન મેનેજર ઈનોશ મેયર્સ સામે નિકોલની યુવતીએ ગંભીર આક્ષેપો સાથે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વટવા સ્થિત