ધ્રોલ: ધ્રોલ NDPS કેસનો ફરાર આરોપી પ્રદીપ ઘોડેસવાર મહારાષ્ટ્રના ધુલેથી ઝડપાયો
Dhrol, Jamnagar | Sep 28, 2026 ધ્રોલ પોલીસ સ્ટેશનના NDPS કેસમાં મદદગારી કરનાર અને લાંબા સમયથી ફરાર આરોપી પ્રદીપ દોધા ઘોડેસવારને કાલાવડ ગ્રામ્ય પોલીસે મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાંથી ઝડપી લીધો છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.