Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

નખત્રાણા: નખત્રાણાના ગણેશનગરમાંથી નશાકારક પીણાં અને દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: ₹૬૫ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Nakhatrana, Kutch | Aug 15, 2026
નખત્રાણા પોલીસે બાતમીના આધારે ગણેશનગર વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂ, બિયર તેમજ નશાયુક્ત કેફી પીણાંના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.