ભુજ: ભુજમાં અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
Bhuj, Kutch | Aug 16, 2026 ભુજ ખાતે પૂર્વ વડાપ્રધાન અને ‘ભારત રત્ન’ અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ ભુજ ધારાસભ્ય કેશુ ભાઈ પટેલ સહિત ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ અટલજીના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન અને દેશસેવાને યાદ કરી નમન કર્યું.