રાણપુર: બોટાદ: રાણપુરના નાગનેશ ગામે ખનીજ ચોરીના મામલે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Ranpur, Botad | Sep 27, 2026 બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે ખનીજ ચોરીનો વિરોધ કરતા પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગામમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે.