અમરેલી શહેર: અમરેલીના મોટા ગોખરવાળામાં દુર્લભ રેડ સેન્ડ બોવા સાપનું રેસ્ક્યુ
Amreli City, Amreli | Oct 3, 2026
અમરેલીના મોટા ગોખરવાળા ગામે ખેડૂતના ઘરેથી દુર્લભ રેડ સેન્ડ બોવા સાપ મળી આવ્યો. વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટના હાર્દિકભાઈ સરવૈયાએ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી તેને જંગલમાં મુક્ત કર્યો.