🚨 બ્રેકિંગ | વલસાડ RTO દ્વારા ફેન્સી નંબરની હરાજી 🚨
વાહનના પસંદગીના નંબર માટે ઓનલાઈન હરાજી/ફેર હરાજી શરૂ 🚘
🔹 ટુ વ્હીલર | GJ15ES
🔹 ફોર વ્હીલર | GJ15FB
🔹 ટ્રાન્સપોર્ટ/થ્રી વ્હીલર | GJ15AZ
🔹 નોન-ટ્રાન્સપોર્ટ | GJ15SV
🔢 0001 થી 9999 નંબર માટે હરાજી
📅 રજીસ્ટ્રેશન: 8 ઓક્ટોબર સાંજે 4થી 10 ઓક્ટોબર બપોરે 3:59 સુધી
🔨 બિડિંગ: 10 ઓક્ટોબર સાંજે 4થી 12 ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધી
⚠️ વાહન ખરીદીની તારીખથી 7 દિવસમાં CNA ફોર્મ ફરજિયાત
🌐 ઓનલાઈન રજીસ્ટ્રેશન: parivahan.gov.in/fancy
#Valsad #ValsadRTO #RTO #FancyNumber #Auction
Valsad, Valsad | Oct 3, 2026