જસદણ: સાધ્વીજી પ્રજ્ઞાંશુરક્ષિતાશ્રીજીના ૩૦ ઉપવાસના તપોત્સવની ઉજવણી
Jasdan, Rajkot | Oct 1, 2026 જસદણના સુપાર્શ્વનાથ જૈન સંઘમાં સાધ્વીજી પ્રજ્ઞાંશુરક્ષિતાશ્રીજી મહારાજની ૩૦ ઉપવાસની તપશ્ચર્યા નિમિત્તે સંગીતમય તપ વંદનાવલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.