Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મણિનગર: બાપુનગરમાં પાસપોર્ટ ઓફિસમાં અરજદારોને હાલાકી

Maninagar, Ahmedabad | Aug 13, 2026
બાપુનગર પાસપોર્ટ ઓફિસની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં શાકમાર્કેટ જેવો માહોલ જોવા મળ્યો. ટોકન હોવા છતાં બેસવાની કે પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જનતાની આ મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા સરકારે સીસીટીવી ફૂટેજ ચકાસી તાત્કાલિક યોગ્ય ન્યાય અપાવવા નાગરીકોની માંગ.