👁️ શું આંખનું દાન કરેલી આખી આંખ બીજી વ્યક્તિને લગાડી શકાય?
ઘણા લોકોને લાગે છે કે આંખનું આખું દાન કરીને બીજી વ્યક્તિની આંખ બદલી શકાય છે. પરંતુ એવું નથી.
Netradanમાં મળેલી આંખમાંથી મુખ્યત્વે Corneaનો ઉપયોગ કરવામાં આવે છે. આ આંખનો સૌથી આગળનો પારદર્શક ભાગ છે.
જો કોઈ દર્દીને Corneaની તકલીફ હોય, તો Cornea Transplantથી તેની સારવાર થઈ શકે છે.
પરંતુ આંખની નસ અથવા પડદાની તકલીફ હોય, તો Netradanથી મળેલી આંખનો ઉપયોગ કરીને એ સમસ્યા દૂર કરી શકાતી નથી.
આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો. ❤️
#Netradan #EyeDonation #CorneaTransplant #Cornea #EyeCare EyeHealth EyeDonationAwareness EyeDoctor Ophthalmologist VisionCare
Puna, Surat | Sep 30, 2026