જેસર: જેસર તાલુકામાં મરચાં ના ઓછા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.
જેસર તાલુકામાં મરચાં ના ઓછા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. મરચાના ભાવમાં આવેલા ભારે ઘટાડાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની એક તરફ ખેતીમાં સતત વધતા ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ મરચાંનો બજાર ભાવ તળિયે પહોંચતાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ વસૂલ કરવો મુશ્કેલ બની રહ્યો હાલ ખેડૂતોને મરચાંના પ્રતિ કિલોના માત્ર રૂ. 5ની આસપાસ ભાવ મળી રહ્યા હોવાનું સામે આવ્યું . આ ભાવ ચાના એક કપ કરતા પણ ઓછો હોવાથી ખેડૂતોમાં ભારે