લુણાવાડા: લુણાવાડામાં 'બોમ્બે ચૌપાટી' પર દરોડો: બાળમજૂરીના કેસમાં સંચાલકને નોટિસ
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ટાસ્ક ફોર્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં 'બોમ્બે ચૌપાટી' નામની સંસ્થામાંથી એક તરુણ શ્રમિક મળી આવ્યો, જે બાદ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.