નિઝર: તાપી જીલ્લા ભાજપ કાર્યાલયમાં સ્વાતંત્ર્ય દિવસની ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
Nizar, Tapi | Aug 15, 2026 તાપી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય મોહનભાઈ કોંકણીજી સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તા હાજર હતા. દેશની એકતા અને વિકાસ માટે સંકલ્પ પણ કર્યો ગયો.