માળીયા: માળિયાના નવાગામ વાંઢમાં દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબીના દરોડા
Maliya, Morbi | Sep 30, 2026 માળિયા (મીં)ના નવાગામ વાંઢ વિસ્તારમાં એલસીબીએ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડીને દારૂ અને તેને બનાવવાની સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.