ઝાલોદ: ઝાલોદના કલજીની સરસવાણી આંગણવાડીમાં આંગણ ઉત્સવ-2026ની ઉજવણી
Jhalod, Dahod | Sep 30, 2026 ઝાલોદના કલજીની સરસવાણી આંગણવાડી ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની અધ્યક્ષતામાં આંગણ ઉત્સવ-2026 યોજાયો. કાર્યક્રમમાં બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું અને બાળકોના આરોગ્ય તથા શિક્ષણ અંગે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.