Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

પોરબંદર શહેર: શક્તિ વાવાઝોડાને લઈને ચોપાટીના દરિયામાં કરંટ જોવા મળ્યો,માછીમારોને દરિયામાં જવા પ્રતિબંધ

Porabandar City, Porbandar | Oct 4, 2025
અરબ સાગરમાં સર્જાયેલું ‘શક્તિ’ નામનું વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે.ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.વાવાઝોડાની અસરને લઈને પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે તો વાવાઝોડાને લઈને વહીવટી વિભાગ પણ એલર્ટ બન્યું છે.

MORE NEWS

No related stories for this location.

પોરબંદર શહેર: શક્તિ વાવાઝોડાને લઈને ચોપાટીના દરિયામાં કરંટ જોવા મળ્યો,માછીમારોને દરિયામાં જવા પ્રતિબંધ - Porabandar City News