ભિલોડા: હિતેશભાઈ વણજારાનું બક્ષીપંચ મોરચાના મહામંત્રી બનતા સન્માન
ભિલોડાના નાંદોજ ટાંડા ગામે તાલુકા પંચાયત સદસ્ય હિતેશભાઈ વણજારાને પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી મળતા પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું.