Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ચોરાસી: ગોડરોડ ખાતે સુરત શહેર પોલીસ કમિશનરના વરદ હસ્તે વૈદિક હોળીનું દહન કરવામાં આવ્યું હતું.

Chorasi, Surat | Mar 2, 2026
આજે દેશભરમાં હોળી પર્વની ઉજવણી સુરતમાં હોળીના પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણી ઘોડ દોડ રોડ સ્થિત પાંજરાપોળ ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવેલ ,ગોબર સ્ટીક વડે વૈદિક હોળી હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ હોળી ના પર્વની ઉજવણીમહિલાઓએ પૂજા અર્ચના કરી પરિવારના સ્વાસ્થ્યની કરી પ્રાર્થના સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના વરદ હશે હોળી પ્રગટાવવામાં આવી સૌપ્રથમ પોલીસ કમિશનરે ગૌ પૂજન કર્યું .

MORE NEWS