Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

જાંબુઘોડા: જાંબુઘોડામાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે, આજે બુધવારના રોજ જાંબુઘોડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ,જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ,જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચુડાસમા તેમજ ભાજપા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS