Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

ભાવનગર શહેર: સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીનીઓએ ભોજન અને સુરક્ષા મામલે હોબાળો કરાતા SDM ઘટના સ્થળે પહોંચ્યા

Bhavnagar City, Bhavnagar | Aug 12, 2026
ભાવનગર ની સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિધાર્થીનીઓએ મચાવેલા હોબાળોનો મામલો, ગત મોડી સાંજના સમરસ હોસ્ટેલના કેમ્પસ માં વિધાર્થીનીઓએ હોબાળો મચાવતા SDM, સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા, ગર્લ્સ હોસ્ટેલ માં પૂરતી સુવિધાના અભાવ સાથે ભોજનની પણ સમસ્યાને લઈ વિઘાથીનીઓએ હોબાળો મચાવ્યો હતો, અધિકારીઓેએ ગર્લ્સ હોસ્ટેલ ની વિઘાથીનીઓના પ્રશ્નો સાંભળ્યા, કેટલાક પ્રશ્નોનુ સ્થળ ઉપર નિરાકરણ કરાયુ હોવાનું અધિકારીઓએ જણાવ્યુ, મોડી રાત્રીના સમગ્ર મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીનીઓએ ભોજન અને સુરક્ષા મામલે હોબાળો કરાતા SDM ઘટના સ્થળે પહોંચ્યા - Bhavnagar City News