ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા: વોર્ડ નંબર 6માં ભાજપનું ચૂંટણી કાર્યાલય શરૂ
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે વોર્ડ નંબર 6માં પ્રચાર વેગવંતો બનાવ્યો છે. સેક્ટર-13 ખાતે મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.