ગોધરા: ગોધરા-અમદાવાદ હાઈવે પર ખાડાને કારણે કરુણ અકસ્માત: વાવડી ગામના એકટીવા ચાલક સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
ગોધરા-અમદાવાદ હાઈવે પર ખાડાને કારણે કરુણ અકસ્માત: વાવડી ગામના એકટીવા ચાલક સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું,ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ડોક્ટરના મુવાડા પાસે કરુણ અકસ્માત ની ઘટના બની અકસ્માતમાં વાવડી ગામના 55 વર્ષીય એક્ટિવા ચાલક ગણપતભાઈ ધનાભાઈ પટેલિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ગણપતભાઈ ગોધરા ખાતે આવેલી PDC બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ રોજિંદા ક્રમ મુજબ પોતાની ફરજ પર જઈ રહ