માળીયા: માળીયા-હળવદ હાઈવે પર આશાપુરા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ
Maliya, Morbi | Oct 1, 2026 માળીયા-હળવદ હાઈવે પર રાપરના પાટિયા પાસે સીતારામ યુવા ગ્રુપ દ્વારા આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. માતાના મઢે જતા પદયાત્રીઓ માટે અહીં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.