Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ગોધરા: ગોધરામાં શીવ ગેસ્ટહાઉસ નીચેથી ₹50,000ની કિંમતની બાઇક ચોરાઇ: અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધાયો

Godhra, Panch Mahals | Aug 15, 2026
ગોધરાના લાલબાગ બસ સ્ટેશન નજીક આવેલ ઠક્કર ખમણ પાસે પાર્ક કરેલી બાઇકની ચોરીનો બનાવ સામે આવ્યો છે. કેવડીયા ગામના વતની અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા આણંદભાઇ ધનજીભાઇ ચૌહાણે પોતાની આશરે ₹૫૦,૦૦૦ની કિંમતની બાઇક પાર્ક કરી હતી, જે ૧૩ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટની સવાર વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ચોરી ગયો હતો.આ અંગે આણંદભાઇએ ગોધરા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

MORE NEWS

પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને  વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા

-:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:-

 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ

પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા -:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:- 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ