“પહાડો તમને બદલતા નથી, પહાડો તમને તમારી રિયલ સેલ્ફ બતાવે છે”
આ ડાયલોગ છે મુસાફિર કેફેનો, જે હમણાં સિરીઝ બહુ વાયરલ થઈ રહી છે,
અને એકદમ 100% વાત છે. કારણકે જ્યારે તમે પહાડોમાં જંગલોમાં હોય ને, ત્યારે તમને કશું યાદ નથી આવતું, શહેર, જવાબદારી, હપ્તા કશું જ નય.
પરંતુ જે ખરેખર તમે અંદરથી રિયલ યોર સેલ્ફ જે છે ને, એ તમને ત્યારે અનુભવ થાય છે. એટલે જીવનમાં ખરેખર પહાડોમાં જવું જોઈએ.
Mahesana City, Mahesana | Aug 12, 2026