જેતપુર પાવી: જેતપુર પાવીમાંથી 24 વર્ષીય યુવક ગુમ, જાણો વિગત
છોટાઉદેપુરના જેતપુર પાવીમાંથી 24 વર્ષીય ભોઈ ઋત્વિકકુમાર જગદિશભાઈ 20 જાન્યુઆરી 2026ની સાંજથી ગુમ છે. પરિવારજનો દ્વારા શોધખોળ છતાં ભાળ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી છે. યુવક અંગે માહિતી મળે તો જેતપુર પાવી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ.