Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ચોરાસી: સુરત શહેર કોંગ્રેસ દ્વારા હજીરામાં કામદારો પર દમણ ગુજારવામાં આવેલા તેના પગલે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Chorasi, Surat | Feb 28, 2026
હજીરા ખાતે આવેલ તેએમએસ કંપનીમાં કામદારો નો વિરોધ નો મામલો..કામદારોના હક માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ પડખે આવી છે..જ્યાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર કચેરી પહોંચી મજદૂર એકતા નારા લગાવ્યા હતા..કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કંપનીના માલિકો દ્વારા મજદૂરોને ભડકાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ સમગ્ર ઘટના બની હતી..અને પોલીસ દ્વારા કામદારોને ખોટી રીતે કેસ કરી અને તેઓને જેલ હવાલે કર્યા છે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્ય.

MORE NEWS