મહુવા: મહુવામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ: દેશભક્તિના રંગે રંગાયું મહુવા શહેર
મહુવા શહેરમાં આજે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના ત્રણ વાગ્યાના સમયે યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, મહુવાના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મહુવા નગરપાલિકા પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહુવા શહેર અને ગ્રામ્ય ભાજપ સંગઠનના પ્રમુ