તિલકવાડા: તિલકવાડામાં પોલીસનું 'SAY NO TO DRUGS' અભિયાન, વિદ્યાર્થીઓને અપાઈ જાગૃતિ
તિલકવાડાના બંજેઠા ગુરુકુળ વિદ્યાલયમાં નર્મદા પોલીસ અને એસ.ઓ.જી દ્વારા વિદ્યાર્થીઓ માટે માદક પદાર્થો વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. યુવાનોને નશાથી દૂર રહેવા સમજણ આપી શપથ લેવડાવવામાં આવ્યા.