ઉના: ઉના શહેરના ફૂટપાથ અને ટ્રિકોણ બાગ સર્કલ વિકાસનું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા નિરીક્ષણ
ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ટ્રિકોણ બાગથી ખાઉધ્રીગલી સુધીના ફૂટપાથના બ્લોક મઢવાનો વિકાસકાર્ય સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું. સાથે ટ્રિકોણ બાગ સર્કલની પણ સમીક્ષા કરી અને ઉના શહેરના વિકાસ માટે જરૂરી સૂચનો આપ્યા.