ગાંધીનગર: ગુજરાતથી દોડશે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેન, અમિત શાહ કરાવશે પ્રારંભ
27 સપ્ટેમ્બરે સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનનો પ્રારંભ થશે. ભારતીય રેલવેમાં પહેલીવાર LNG ડ્યુઅલ-ફ્યુઅલ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે, જેનાથી ડીઝલ અને ખર્ચમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે.