ઉના: ઊનામાં શહીદ ભગતસિંહજીના ૧૧૯મા જન્મદિવસની ભવ્ય ઉજવણી
ઊના ખાતે ભગતસિંહ એકતા ગ્રુપ દ્વારા આયોજિત શહીદ ભગતસિંહજીના ૧૧૯મા જન્મદિવસના કાર્યક્રમમાં કોળીસેનાના પ્રમુખ દીપાબેન બાંભણીયા અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.