ધારી: ધારી ખાતે સેવા સંકલ્પ અભિયાન: સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ
Dhari, Amreli | Oct 1, 2026 ધારીમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના ભાજપના અગ્રણીઓએ હાજરી આપી અને આસપાસની સફાઈ માટે જાગૃતિ લાવવાની અપીલ કરી હતી.