Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ભુજ: આધાર-પુરાવા વિનાના લોખંડના સળિયા સાથે બે ઝડપાયા

Bhuj, Kutch | Aug 15, 2026
પદ્ધર પોલીસ મથક વિસ્તારમાં પોલીસે આધાર-પુરાવા વિનાના લોખંડના સળિયા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ચેતન માધુભાઈ જોગી અને તાહીરખાન ચોટ્ટીલ પાસેથી લોખંડના સળિયા, જીજે-12-બીયુ-1232 નંબરની રિક્ષા અને મોબાઈલ સહિત કુલ રૂ.65,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.