ઝાલોદ: ઝાલોદ શહેરમાં નગરપાલિકાનું વ્યાપક સફાઈ અભિયાન, મુખ્ય વિસ્તારોમાં કરાઈ સફાઈ
Jhalod, Dahod | Oct 1, 2026 ઝાલોદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બગીચાઓ અને તળાવ વિસ્તારમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને કચરો ન ફેંકવા માટે અપીલ કરવામાં આવી છે.