અંજાર: સરહદ ડેરી દ્વારા ઉત્સાહભેર 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
Anjar, Kutch | Aug 15, 2026 સરહદ ડેરી દ્વારા ચાંદરાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ચેરમેન વલમજીભાઈ હુંબલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.