ખંભાળિયા: ખેલ મહાકુંભ વોલીબોલ: પરિશ્રમ સંકુલ કંડોરણાનો U-14 અને U-17માં વિજય
ખંભાળિયા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં કંડોરણાના પરિશ્રમ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓનો દબદબો. U-14 અને U-17 બંને વયજૂથમાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષા માટે ક્વોલિફાય કર્યું.