Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

લખતર: લખતર તાલુકામાં તાલુકા કક્ષાના ઢાંકી ગામ ખાતે 26 જાન્યુઆરી 77 મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

Lakhtar, Surendranagar | Jan 27, 2026
લખતર તાલુકામાં 26 જાન્યુઆરીને લઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે યોજાયો 26 જાન્યુઆરી એટલે કે 77 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લખતર તાલુકામાં ઠેર ઠેર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો જેમાં લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે 77 માં પ્રજાસત્તાક દિવસ તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો અને લખતર તાલુકાના અનેક ગામડાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં ન્યાય કોર્ટ ખાતે મહેરબાન જજ સાહેબ એસ કે ત્રિવેદીના વર્ષતે ધ્વજ વંદન કરવામાં આવ્યું
લખતર: લખતર તાલુકામાં તાલુકા કક્ષાના ઢાંકી ગામ ખાતે 26 જાન્યુઆરી 77 મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી - Lakhtar News