મહેસાણા શહેર: મહેસાણામાં યોજાઈ યોગ અને ધ્યાન શિબિર, નાગરિકોને સ્વસ્થ રહેવાનો સંદેશ
Mahesana City, Mahesana | Oct 1, 2026
મહેસાણાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ યોગ અને ધ્યાન શિબિર યોજાઈ. ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની ઉપસ્થિતિમાં નાગરિકોએ યોગાભ્યાસ કર્યો. મેયર સોનલબેન ઓઝા અને સાંસદ હરિભાઈ પટેલે સ્વસ્થ જીવન માટે યોગ અપનાવવા અપીલ કરી હતી.