સીંગવડ: સિંગવડના દાસા ગામે યોજાયો 'સેવા સેતુ' કાર્યક્રમ, ધારાસભ્ય શૈલેષ ભાભોર રહ્યા ઉપસ્થિત
Singvad, Dahod | Oct 1, 2026 સિંગવડના દાસા ગામે સેવા સંકલ્પ અભિયાન હેઠળ 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો. ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.