Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

વલ્લભીપુર: વલ્લભીપુરમાં પાણીની ભારે પારાયણ રોષે ભરાયેલી મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો!

Vallabhipur, Bhavnagar | May 27, 2026
આજે તારીખ 27ના સવારે 11:30 કલાકે વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો,પાણીની તંગીથી પરેશાન મહિલાઓ રજૂઆત કરવા માટે સરકારી કચેરીઓએ દોડી ગઈ હતી, આ અંગે પાણી પુરવઠા વિભાગ અને મામલતદારને ગ્રામજનો દ્વારા લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વહેલી તકે નિવારણ લાવવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું .