વેરાવળ શહેર: ગીર સોમનાથ: 34 હોસ્ટેલમાં આરોગ્ય વિભાગના દરોડા, જાણો શું છે કારણ?
Veraval City, Gir Somnath | Sep 29, 2026
ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓને મળતા આહારની ગુણવત્તા ચકાસવા આરોગ્ય વિભાગ દ્વારા 34 હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી. સ્વચ્છતા અને પૌષ્ટિક આહાર જાળવવા માટે હોસ્ટેલ સંચાલકોને કડક સૂચના સાથે કેટલીક જગ્યાએ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે.