વઘઇ: ડાંગના બીલમાળ ગામની મુલાકાત: ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બીલમાળ ગામમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા. સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે.