કુકરમુંડા: ગંગથા ગામે આંગણવાડીમાં યોજાયો 'આંગણનો ઉત્સવ'
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર 1 અને 2 ખાતે 'આંગણનો ઉત્સવ' ઉજવાયો. બાળકોના સર્વાંગી વિકાસ અને વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.