Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

નડિયાદ: રોલ ઓબ્ઝર્વર આર. સી.મીણાએ પીપલોદ પ્રાથમિક શાળા હતી મતદાન મથકની મુલાકાત લીધી

Nadiad City, Kheda | Jan 4, 2026
રોલ ઓબ્ઝર્વરશ્રી આર. સી.મીણાએ પીપલગ ગામની પ્રાથમિક શાળામાં આવેલ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યુ.આજે મતદારયાદીની ખાસ સઘન સુધારણા હેઠળ આયોજિત ખાસ ઝુંબેશના દિવસે રોલ ઓબ્ઝર્વરશ્રી આર. સી.મીણાએ પીપલગ ગામની પ્રાથમિક શાળામાં આવેલ મતદાન મથકોની મુલાકાત લીધી. તેમણે હાજર બીએલઓ અને સ્થાનિક ગ્રામજનો પાસેથી SIR કામગીરી સંબંધિત ચર્ચા કરી કામગીરી અસરકારક રીતે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું.