કડી: કડીના થોળમાં ગુમ થયેલી 5 વર્ષની બાળકીનું કંકાલ મળ્યું
Kadi, Mahesana | Oct 4, 2026 કડીના થોળ ગામમાં ૨૬ સપ્ટેમ્બરે ગુમ થયેલી ૫ વર્ષની પાયલ શિંગાડાનું કંકાલ ઘરથી ૧ કિમી દૂર ખેતરમાંથી મળી આવ્યું છે. કપડાના આધારે બાળકીની ઓળખ થઈ છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.